Raksha bandhan shubh muhurt
વર્ષ 2026 માટે રક્ષાબંધનનો શુભ મુહૂર્ત માટે તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે વર્ષ 2026 માં રક્ષાબંધન 28 ઓગસ્ટ અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે આ એક હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે જેમાં બહેન અને ભાઈનો પ્રેમ નો આ તહેવાર છે. રક્ષાબંધન માટે મુખ્ય શુભ મુહૂર્ત અને વૈકલ્પિક શુભ મહુર્ત નીચે મુજબ છે … Read more