ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી જાહેરાત 2022 :: લાયકાત ધોરણ 10 પાસ

 ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી જાહેરાત 2022 :: લાયકાત ધોરણ 10 પાસ 

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022:ભારતીય ટપાલ વિભાગ, પ્રવક્ત અધિક્ષક ડાકઘર વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટેની આ સુવર્ણ તક આવી છે જેનું આર્ટિકલ આપ અમારી વેબસાઈટ ના માધ્યમથી વાંચી રહ્યા છો. 

ભરતી માટેની યોગ્ય લાયકાત ધરાવતા તેમજ પોસ્ટ વિભાગની નોકરી માં રસ ધરાવતા ઉમેદવારે જરૂર વાંચવું તેમજ તમારા ગ્રુપ સર્કલ ના તમામ મિત્રો ને પણ માહિતી આપવી.

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022, 10 પાસ માટે

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022, 10 પાસ માટે 2

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022:

પોસ્ટ ટાઈટલગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022
પોસ્ટ નામટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ
કુલ જગ્યા
સંસ્થાનું નામભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ
સ્થળવડોદરા
વોક ઈન્ટરવ્યું તારીખ12-09-2022
અરજી પ્રકારઓફલાઈન
કમિશન કે ઇનસેન્ટિવ સરકારશ્રી ના નિયમો અનુસાર મળવા પાત્ર રહેશે.

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022:ભારતીય ટપાલ વિભાગ, પ્રવક્ત અધિક્ષક ડાકઘર (વડોદરા પૂર્વ વિભાગ રાવપુરા) ની કચેરી દ્વારા "ઉપર જણાવેલ તે મુજબ ની પોસ્ટ ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ માટેનું વોલ્ક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન અહીં નીચે જણાવેલ તારીખ અને સમયે રાખવામાં આવેલ છે .


આ પણ જુઓ : ગુજરાત અગ્નિવીર આર્મી ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

 • ધોરણ 10 પાસ

ઉમર મર્યાદા

 • 18 થી 50 વર્ષ

પાત્રતા ધરાવતા વર્ગો

 • ભૂતપૂર્વ વિમા સલાહકાર
 • આંગણવાડી કાર્યકરો
 • મહિલા મંડળ કાર્યકરો
 • સ્વ સહાય જૂથ ના કાર્યકરો
 • એક્સ સર્વિસ મેન
 • નિવૃત શિક્ષકો
 • બેરોજગાર
 • સ્વરોજગાર યુવાનો
 • પોસ્ટ ઓફીસ SSA
 • MPKBY એજન્ટો 
 • અથવા ધોરણ 10 પાસ કોઈપણ ઉમેદવાર.

પ્રાથમિકતા:

 • વડોદરા જિલ્લા ના સ્થાનિક રહેવાસી / ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ વેચવાના અનુભવીઓ / કોમ્પ્યુટર ની જાણકારી તેમજ સ્થાનિક લોકેશન ની જાણકારી ધરાવતા ઉમેદવાર ને પ્રાથમિકતા આપવામાં આવશે.

ઇનરવ્યૂ નું સ્થળ:

 • ભારતીય ટપાલ વિભાગ, પ્રવક્ત અધિક્ષક ડાકઘર (વડોદરા પૂર્વ વિભાગ રાવપુરા) , ત્રીજા માળે, હેડ પોસ્ટ ઓફીસ પાછળ, રાવપુરા, વડોદરા.. 39000 
 • તારીખ : 12/09/2022 સોમવાર.

ખાસ નોંધ:

 • કોઈપણ લાઈફ ઇન્સ્યોરન્સ માં કામ કરતા એજન્ટોને PLI/RPLI ની એજન્સી મળવા પાત્ર નથી.
 • જે ઉમેદવાર ની એજન્ટ તરીકે પસંદગી થશે તેમને રૂપિયા પાંચ હજારના (5000) NSC / KVP સિક્યોરિટી ડિપોઝીટ તરીકે મુકવાના રહેશે.
 • જે ઉમેદવાર ઇનરવ્યૂ માં આવે તેમને સરકારશ્રી ના નિયમો અનુસાર કોવિડ 19 ની સંપૂર્ણ ગાઈડ લાઇન નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
 • ઉમેદવારો એ પોતે એકલા જ વોલ્ક ઇન ઇનરવ્યૂ માં આવવાનું રહેશે.

ઇન્ટરવ્યૂ માં લાવવાના પ્રમાણપત્રો:

 1. પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
 2. ઉમર નું પ્રમાણપત્ર
 3. શૈક્ષણિક લાયકાત ના પ્રમાણપત્ર
 4. આધારકાર્ડ પાનકાર્ડ ની નકલ
 5. અનુભવ નો દાખલો ( જો હોય તો)

ઉપર મુજબ તમામ પ્રમાણપત્રો અસલ કોપી તેમજ પ્રમાણિત કરેલ 2 નકલ ..

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
એજ્યુ અપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી વારંવાર પુછાતા પ્રશ્નો

 1. ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુર)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તિ માટે વોક-ઇન-ઈન્ટરવ્યુંનું આયોજન નીચે જણાવેલ સરનામે, તારીખ અને સમયે કરવામાં આવશે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

 2. ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 ઈન્ટરવ્યું તારીખ કઈ છે?

  ઈન્ટરવ્યું તારીખ : 12-09-2022
  સમય : 10:30 થી 01:30 કલાકે

1 Comments

Post a Comment

Previous Post Next Post